Manish EduLab

Training & Development

Delivered training modules to inter-departmental teams to ensure smooth adaption of new programme

Consultancy

Enhanced expertise in various skill based programmes for educators, housemasters, students and saints

Teaching Operation

Teaching as per academic curriculum to students, recognizing, respecting & nurturing the creative potential of each student

Language Specialization

Manish EduLab in facilitating intellectual growth by creating an atmosphere of mutual respect and open communication

About Us

Professional Summary

Widely experienced and resourceful Trainer and qualified double M.A., B.Ed. with English, MBA (HR), Ph.D. in Management having over 20 years of intensive exposure to Upgrading organisations/schools, Self-Development, Professional Excellence, Leadership Training, Public speaking, Counselling, Teaching English, Group Training and Staff Training.

Manish EduLab in facilitating intellectual growth by creating an atmosphere of mutual respect and open communication.

Experience of facilitating learning in students by using interactive discussions and 'hands-on' approaches to help students understand and apply concepts in subjects.

Superior intrapersonal & interpersonal skills, capable of resolving multiple & complex issues by motivating Individual as well as Group to peak performance.

Our Skill Set

Teaching & Tutoring

  • Teaching as per academic curriculum to students, recognizing, respecting & nurturing the creative potential of each student.
  • Preparing exercises, questionnaires and assignments for students at various levels; responding to the queries in a spontaneous manner.
  • Assessing students' work for internally assessed components of qualifications; observing students' work, behaviour and attendance.

Teaching Operation

  • Designing, developing and customizing teaching curriculum for the students for differentiated learning.
  • Preparing papers for the assessments of the concepts taught.
  • Improving teaching standards.
  • Teaching methodologies.

Student Management

  • Fostering a healthy learning atmosphere in class and responding to all classroom queries in a spontaneous, empathetic manner.
  • Ensuring discipline by observing student’s work, behaviour and attendance.
  • Providing leadership to teaching and administrative staff.
  • Supervising the guidance and discipline of students.

Happy Learners

डॉ. मनीषभाई चावड़ा । मेरे 8वी कक्षा से लेकर कॉलेज के अध्ययन तक के मेरे प्राध्यापक रहें । इनका इंगलिश विषय का ज्ञान और उसे अभिव्यक्त करने की उत्तम शैली आज भी अतुल्य है । मेरे व्यक्तिगत, पारिवारिक और व्यावसायिक जीवन में श्री मनीषभाई की प्रेरणा एवं योगदान कल्पनातीत है । न केवल व्यावसायिक अपितु जीवन को उत्तम शैली से जीने के लिए इनका मार्गदर्शन प्रतिक्षण रहा है । कठिन ज्ञान को सरलता से सरसतापूर्वक अभिव्यक्त करने में मनीषजी ने महारथ हासिल की है । श्री मनिषभाई आज भी मेरे जीवन मे मेरे उत्तम मार्गदर्शक, श्रेष्ठ प्राध्यापक और एक अद्वतीय मित्र रहें है । जीवन के व्यावसायिक लक्ष्यों को हांसिल करने में और जीवन के प्रत्येक क्षण को आनंदमय बनाने हेतु वे आज भी मुझे और समस्त अभ्यासुओं का मार्गदर्शित कर रहें है । मेरे वास्तविक जीवन को साकार करने में इन्होंने एक गुरु के साथ एक मेन्टर कि भी भूमिका अदा की हैं और भूमिका अदा कर रहें है इसका सदैव मुझे और मेरे परिवार को गर्व है । यह मेरा सौभाग्य है कि मैं इनके सम्पर्क में आज भी हूं।

डॉ. हार्दिक जी. जोषी, संस्कृत प्राध्यापक वर्ग-२.

सरकारी कला वाणिज्य महाविद्यालय, बाबरा, अमरेली

Jay shree swaminarayan sir! I'm very fortunate to have the best english teacher and motivational speaker like you. You made me feel that english not hard but very easy to learn and speak. Highly grateful to you forever.

Shri Yogesh Pandya

Sanskriti Educator- SGVP, Darshanam Sanskrit Sansthanam, Chhardodi

The training provided by Dr. Manish Chavda was fabulous. He has collaborated life values and teachers duties so well. During his session there wasn't a boredom. He created such environment that everyone learnt very enthusiatically and felt satisfaction of learning something new.

Shri Jagdish Patel

Principal, Sumant Jethabhai Patel English Medium School, Tarapur

આપ ખરા અર્થમાં શિક્ષક ની ભૂમિકા અદા કરી રહ્યા છો. કારણ કે મારા વ્યક્તિત્વ ઘડતર માં તમારું ઘણું જ યોગદાન છે. આપ જે રીતે વિષય ને યોગ્ય ન્યાય આપી ને ભણાવતાં એ ખૂબ પ્રશંસનીય છે. કારણ કે આપ ની અંદર અનેક વિષય નું ઊંડાણ પૂર્વક નું જ્ઞાન છે. સર, તમારા જીવનમાં મે ક્યારેય ખોટો આડંબર નથી જોયો. તમે હંમેશા હસતાં અને નિખાલસ રહેતાં. ધોરણ 12 પછી તમે મને ન મળ્યા હોત તો હું ઘણો સંકુચિત દૃષ્ટિકોણ ધરાવતો હોત..., ખૂબ ખૂબ આભાર કે મને તમારો સાથ મળ્યો કે જે થી હું મારા વ્યક્તિત્વ ને બદલી શક્યો. શરૂઆત માં મને અંગ્રેજી ભાષા ગમતી જ ન હતી પણ તમારા લેકચર ખૂબ ગમતાં કારણ કે તમે અમને ખૂબ હસાવતાં. એટલું હસાવતાં કે મારી આંખો માં આંસુ આવી જતાં. મે એવાં શિક્ષકો જોયા હતા કે જેઓ રૂઢિચુસ્ત હોય.પણ તમને જોયા પછી એવું લાગ્યું કે શિક્ષક આવાં જ હોવા જોઈએ.તમારી પાસે થી એક વસ્તુ શીખી કે બાળકો ને હસાવવા જોઈએ. તમારી પાસે થી એવી ઘણી બધી વાત મે શીખી છે. કે મારા લગ્નજીવન માં પણ મને કામ આવે છે.હું મારા માતા- પિતાને છોડીને ગુરુકુળમાં આવ્યો ત્યારે રડ્યો ન હતો. પણ તમે 'દર્શનમ્' છોડી ને ગયાં ત્યારે રડ્યો. કારણ એક જ હતું કે હું મારા બેસ્ટ ટીચર થી અલગ થયો. તમારી સાથે એવો ગાઢ નાતો બંધાયો કે જે હું હજી નથી ભૂલ્યો. તમે દરેક વાત બધી જ રીતે વિચારી ને સમજાવો છો. નિખાલસ સ્વભાવ અને હસતાં મુખે સમજાવો છો. મે ક્યારેય તમારો ચહેરો ઉદાસ જોયો નથી.

આકાશ વેગડા (અધ્યાપક ), આત્મીય વિદ્યાધામ, રાજકોટ

આદરણીય મનીષભાઈ વિશે વાત કરુ તો, આપ સારા મોટીવેશનલ સ્પીકર અને ખુબ જ સારુ વ્યક્તિત્વ ધરાવો છો. તદ્ઉપરાંત સમાજ- ઉપયોગી કાર્યો પણ કરો છો. એક મિત્ર ની સાથે ભાઈ તરીકે મારા જીવનની દરેક મુશ્કેલીમાં સાથ આપેલ છે. સચોટ નિણૅય લેતા સમયે તેમજ જીવનના દરેક તબક્કે મારો સાથ આપ્યો છે. સાચુ કહુ તો મિત્રતાનુ મારા જીવનમાં તમે શ્રેષ્ઠ ઉદારહણ પુરુ પાડ્યુ છે.

શ્રી પ્રવીણ વોરા

Director, Digiton Group Ahmedabad

આપે આપના જીવનનો અમૂલ્ય સમય ગોકુલધામ, નારમાં સ્કૂલના આચાર્યની સેવા સાથે સુંદર સંકલન કલા અને માનવ સર્જનના કામમાં આપ્યો છે. આપમાં રહેલ ધીરજના ગુણો અને કામને ઝીણવટપૂર્વક કરવાની કલા બધાને માટે પ્રેરણાદાયી રહેશે.

સાધુ શુકદેવપ્રસાદદાસજી, મૅનેજિંગ ટ્રસ્ટી ગોકુલધામ, નાર

આપને સમાજ મોટીવેશનલ સ્પીકર તરીકે ઓળખે છે. પરંતુ સંતો અને સંસ્થાના સત્રોમાં આપને સાંભળ્યા પછી એવું કહીશ કે, આપ સત્સંગ-સંસ્કૃતિના મૂલ્યોને આધુનિક પદ્ધતિથી રજુ કરી રહ્યો છો. અર્થાત્ ઋષિકાર્ય કરો છો.

ડો. સંતવલ્લભદાસ Ph.D.,D. Litt.

મુખ્યકોઠારી શ્રી, વડતાલ મંદિર

He is a good listener with great communication skills. I learnt many things about managing workplace. I like the way he gives unprejudised solutions to many difficult matters and tried to take few leaves out of those.

Dr. Himanshu Patel, General Practicenor

ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશાઓનું અનુસરણ કરતા ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ જે હેતુથી ગુરુકુલની સ્થાપના કરી હતી તે હેતુ તમારા જેવા ગુરુકુલમાં અભ્યાસ કરીને તૈયાર થયેલા શિક્ષકો દ્વારા સાકારિત થતો જોવા મળે છે. ભગવાન શ્રીહરિ આપની મેધાશક્તિની ઉતરોતર પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના.

ડો. યજ્ઞવલ્લભદાસ (Ph.D.)S.G.V.P.

શ્રી મનીષભાઈ ચાવડા એ જન્મજાત જ શિક્ષક છે એ મારો વ્યક્તિગત અનુભવ છે. મારા જેવા ગામડાના વિદ્યાર્થીને અંગ્રેજી વિષય હિમાલય ચડવા જેવો અઘરો લાગે પરંતુ શ્રી મનીષભાઈ ચાવડા એ વિષય ભણાવતા હોય ત્યારે માતૃભાષા શીખતા હોય એવુ સહેલું લાગે. અંગ્રેજી વિષય પર એ પુર્ણ પ્રભુત્વ ધરાવે છે અને સાથે સાથે જીવનના મૂલ્યો પ્રત્યે પણ એટલા જ સજાગ રહે છે. ભાષાના માધ્યમથી વિદ્યાર્થીના વ્યક્તિગત ગુણોને જાણી સમજીને એ અંગે સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું એ એમનો અભિગમ મેં પોતે અનુભવ્યો છે. વિદ્યાર્થીની રુચિને એ ખૂબ જ ઝડપથી સમજી શકે છે. એમની પાસે બેસીએ તો હળવાફૂલ થઈ જાય. મનીષભાઈ પોતાના જ્ઞાન અને આવડતને સમાજમાં વેચાણ કરવાને બદલે વહેંચવાની મજા માણે છે એટલે એ સદાય હળવાફૂલ અને ખડખડાટ હસતા રહે છે. એમના વ્યક્તિત્વ વિકાસના વર્ગો પણ એટલા જ ઉપયોગી અને માહિતીસભર હોય છે.

Mr. Vijay Bharad

Musician, Singer

સુરત ગુરુકુળ ખાતે શિક્ષક સેમિનારમાં આપે શિક્ષકોનું શિક્ષકત્વ જગાડવાનું ભગીરથ કાર્ય કરેલું છે. આપે શિક્ષકો સાથે એકત્વ ભાવથી ખૂબ ડીપ નોલેજ છતાં ભાર વિના સહજતાથી ભાષા કૌશલ્ય ના સહારે શિક્ષકોના અંતર-મન સુધી પહોંચાડવાની આપની પદ્ધતિઓ કાબિલેદાદ હતી. ત્રણ કલાકનો સમય કેમ પૂરો થયો તે પણ ખબર ન પડી. આપનામાં રહેલી અલગ-અલગ વિષયની નિપુણતા-સજ્જતા અભિવ્યક્તિ સૌ કોઈને આકર્ષી શકે તેવી હતી. સમયપાલન સાથેનું આપનું જીવન વિશેષ પ્રેરણા આપે છે. ટ્રેનિંગ પ્રોગ્રામ ઘણાં કર્યા અને અનુભવ્યા, પરંતુ આપનો પ્રોગ્રામ ખરેખર શિક્ષણને સાર્થક કરનારો તેમજ સજજતા વધારનારો અને જ્ઞાનવર્ધક રહ્યો. આપને ખૂબ ખૂબ અભિનંદન ગુરુકુલ પરિવાર વતી આભારની લાગણી સહ.

શ્રી અરવિંદ ભાઈ ઠેસીયા

પ્રિન્સીપાલ, શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ, વેડરોડ, સુરત